Paryushan Pendrive
પ્રણામ,
પર્યુષણ મહાપર્વનું નામ પડતાં જ પ્રત્યેક જૈનના હૃદયમાં ધર્મ કરવાના, પ્રવચનો સાંભળવાના અને પ્રતિક્રમણ આદિ ક્રિયાઓ કરવાના ભાવ જાગી ઉઠે છે. જેમ મંત્રાધિરાજ નવકારનું છે. અને તીર્થાધિરાજ શ્રી શત્રુંજય ગિરિરાજ છે તેમજ પર્વાધિરાજ શ્રી પર્યુષણ મહાપર્વ છે.
કોઈપણ આરાધના સાધુ કે સાધ્વીજી ભગવંતની નિશ્રામાં અને ઉપાશ્રય વગેરે સ્થાનોમાં અથવા પુસ્તકનો ઉપયોગ કરીને ઘરમાં જ કરવી જોઈએ બને ત્યાં સુધી ઈલેક્ટ્રોનીક્સ મીડીયાનો ઉપયોગ ન જ કરવો જોઈએ. તેમ છતા જેઓ બિમાર છે, પથારીવશ છે અથવા વિદેશમાં કે એવા સ્થાનમાં વસે છે કે જયાં ઉપાશ્રય કે સાધુ સાધ્વીનો યોગ શકય નથી અને પ્રતિક્રમણ ભણાવવા માટે કોઈ જાણકાર શ્રાવક કે શ્રાવિકા ઉપલબ્ધ નથી ત્યારે કોઈ પણ આવશ્યક ક્રિયા થી વંચિત ન રહે એ માટે આ પેનડ્રાઈવ નું નિર્માણ કરેલ છે.
આ પેનડ્રાઈવમાં દરેક દરેક દિવસનની ક્રિયાઓ દેવવંદનો, પ્રવચનો પ્રતિક્રમણો વગેરે ખુબ સુંદર રીતે પ્રસ્તુત કરેલ છે.
Specifications:-
This Pendrive will work on Rushabh Radio & all Kind of speaker devices & audio systems except Laptop & Computer